એના પિતાની ખુબ જ ઇચ્છા હતી, કે જીવતે જી હરિદ્વાર જાત્રા કરીને ગંગામા મા સ્નાન કરવું.. ખુબ જ વિનંતિ કરી છોકરાને, ખુબ કરગર્યો..
છેલ્લે એની ઇચ્છા પુરી થઈ પણ થોડી જુદી રીતે.. એના મૃત્યુ બાદ એનો છોકરો એના અસ્થિ વહાવવા હરિદ્વાર આવ્યો છે..
મૃત્યુ પણ ગજબની વસ્તુ છે. જે વસ્તુ તમે જીવાતા નથી કરાવી શકતા ઍ તમારા મર્યા બાદ આસાનીથી થઈ જાય છે..
#priten 'screation#