ઘર તો એને મહેલ જેવુ મોટું બનાવ્યુ હતું, અને interior પણ world class કરાવ્યુ હતું,
પણ
દરવાજો પણ મોટો બનાવ્યો હતો અને NO ENTRY પણ મોટા અક્ષરે લખ્યું હતું...
કાશ આપણે મોટા ઘર વાળા લોકોની જગ્યાઍ મોટા દિલ વાળા લોકોને મોટા માણસ ગણતા હોત..
#priten 'screation#