priten Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

priten Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful priten quote can lift spirits and rekindle determination. priten Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

priten bites

સપનાઓ રંગીન હોય છે

પણ જીંદગી ??

જીંદગી તો બ્લેક એન્ડ વ્હાઇટ હોય છે.

જીંદગીમાં જે રંગો પૂરી શકે
એ જ સાચો કલાકાર.


#priten 'screation

હવે ના Modern Mother's Day એવી રીતે જુદા પડે છે કે

મમ્મીનાં હાથમાં જેટલો સમય છોકરો હોય ,
તેના કરતાં વધારે મોબાઈલ હોય છે.

Delivery પછી માં છોકરાને જોયા પહેલા મોબાઈલ શોધશે , જેથી એ social media મા Life's Happiest Moment tag સાથે ફોટો મૂકી શકે. 🤔

દુનિયા ઝડપથી બદલાઈ રહી છે.

Happy Mother's Day

#priten 'sCreation

સબંધો પણ share market જેવા હોય છે, એમાં પણ UP and DOWN આવ્યા કરે છે.
પણ એ છતાં પણ જે એમાં long term investment કરે છે એને તગડું return મળે જ છે.

ઇન્વેસ્ટમેન્ટ ઓછું અને રિટર્ન વધારે , એ છે સંબંધોનું market.

Smile એ SIP છે,
ટેલિફોન call 🤙 એ short term investment છે
અને personel અને frequent meetings એ long term investment છે.

Invest in relationship
And
Enjoy Life.

નોંધ : ક્યારેક loss જાય તો અફસોસ ના કરવો, કારણકે દરેક વખતે નફો જ થાય એ જરૂરી નથી.


#priten 'screation

સમય સાથે બધું જ બદલાય છે
પછી એ
સંજોગો હોય કે સબંધો ..
લાગણી કે પછી માંગણી

વાતાવરણ અને ઋતુ પણ બદલાય છે
તો પછી માણસ કેમ ના બદલાય..
Everyone has a right to live their own life. They are not bound to live as per our defination.

*સૌથી વધારે દુઃખ અપેક્ષાઓ આપે છે*


#Priten 'screation

જો સદા હસતા રહેવું હોય તો,
બીજા ના કટાક્ષ અને ટીકાઓને પણ
હસી લેતા શીખી લેવું.

#priten 'screation

એક નગ્ન સત્ય
આપણી તકલીફ વાળી પળમા લોકો હજાર નહી થાય પણ ફક્ત હાજરી જ પુરાવશે..
આપણે આપણી લડાઈ જાતે જ લડવાની હોય છે.

પણ
એનું સહેજ પણ ખોટું લગાડવા જેવું નથી,
કારણકે આજ તો માણસના સ્વભાવની ખાસિયત છે
*અને આપણે પોતે પણ એવું જ કરીએ છીએ*

#Priten 'sCreation

પ્રેમમા તારા ડૂબીને હું,
જીંદગી તરી ગયો 💕

#Priten 'sCreation

આજકાલ
કોઈ મરે તો ક્યાં થાય છે કોઈ દુઃખી
અને કોઈ મળે તો ક્યાં થાય છે ખુશી

એકબીજા ને ઘરે ક્યાં કોઈ જાય છે
અરે હવે તો ખુદના પણ ઘરમાં ઓછું રહે છે

માણસાઈ વગરના થઈ ગયા છે માણસો
ગણતરીબાજ થઈ ગયા છે માણસો

#priten 'sCreation

तुजसे बहोत शिकायते है , ए जिन्दगी
मगर
सबसे बड़ी शिकायत ये है की

यह शिकायत सुनने वाला कोई नहीं ।

#priten 'screation