priten Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

priten Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful priten quote can lift spirits and rekindle determination. priten Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

priten bites

તમારું future નું planning , તમને વર્તમાન મા શું કરવું જોઈએ તેનો idea 💡 આપે છે
અને
તમારા વર્તમાનના એક્શન તમારું future નક્કી કરશે..
અને past experience તમને માર્ગદર્શન આપશે કે શું કરવું જોઈએ અને શું નહીં..

ટુંકમાં SUCCESS ત્રિકાળ (ભૂત , વર્તમાન અને ભવિષ્ય) બાધિત છે.

#priten 'screation

મેં ઈશ્વરને કહ્યું
મને *કોઈ પણ તકલીફ વગરનો રસ્તો* બતાવ, તો એણે મને
*સ્મશાનનો રસ્તો બતાવ્યો*

જીંદગીની સૌથી મોટી તકલીફ એજ છે કે
તકલીફ વગરનો જીંદગી જ શક્ય નથી.

તકલીફ, *તક* આપવા અને
*લીફટ* કરવા માટે જ આવે છે.

#priten 'screation#

રાતે તું *ચાંદ* જેવી લાગે છે
દિવસે *સૂરજ* જેવી ચમકીલી
અને ગુસ્સે થાય તો,
ધોળે દિવસે *તારા* પણ દેખાડી દે

લાગે છે , આખું બ્રહ્માંડ ,
તારામાં જ સમાયેલું છે

#priten 'screation

સફળ થવા માટે સપના જોવા જરૂરી છે
અને
સપના જોવા માટે ઊંઘવું જરૂરી છે..

માટે મારી જેમ મોબાઈલ બાજુમાં મૂકી ચૂપચાપ સુઈ જાઓ, 😀

Good night

#priten 'screation

ધર્મ એટલે ધાર્મિક ક્રિયા નહી
પણ
ક્રિયા (જે પણ કરીએ) એ ધર્મ પ્રમાણે કરીએ એ...

#priten 'screation

આજે મારી પત્ની ભાગ દોડ કરીને
૫૦,૦૦૦ નું shopping કરી આવી.. 🤔🥺

મે પૂછ્યું કે કેમ આટલું બધું shopping 😡 તો કહે
અમારે પણ year end Target ના હોય ??
🤨😊🤣🤣

Happy March Ending 👍👍👍

#priten 'screation

સોમવાર, ગુરુવાર અને શનિવાર કરતાં પણ powerful છે..

*ફરીવાર*..

જો સફળતા ના મળે તો ફરીથી એક વાર ટ્રાય કરી જુવો, કદાચ સફળતા મળી જાય.

સફળતા મળે છે એકવાર
પણ
પ્રયત્ન કરવા પડે છે વારંવાર

#priten 'screation

કુદરત ,
કીડીને કણ અને હાથીને મણ આપે જ છે

તો પછી કીડી શું કામ બનવું, હાથી કેમ ના બની શકાય ??

THINK BIG,
Nature will help us as per our vision 👍

#priten 'screation

બે દિવસની રજા પછી આજે ઓફિસમા એવી feeling થાય છે જાણે

પિયરમાં વેકેશનમાં રહેવા ગયેલી છોકરી , સાસરે પાછી ગઈ હોય 😀😀

#priten 'screation