ગજબના વિરોધાભાસ જિંદગીમાં,
કોઈ આપણા વિશે comment કરે એ, આપણને સહેજ પણ પસંદ નથી,
પણ
Facebook અને ઈન્સ્ટાગ્રામ ઉપર comment માટે આપણે બેસબ્ર થી ઇન્તેઝાર કરીએ છીએ.
કોઈ આપણી privacy મા દખલ કરે એ આપણને પસંદ નથી,.પણ social media મા આપણે જ આપણી private matter, publicly display કરીએ છીએ.
#priten 'screation