જીવન સમુદ્ર જેવું છે અને ખુશી, સાગરના મોજા પર surfing 🏄♂️ કરવા બરાબર છે..
જેને તકલીફ રૂપી મોજા ઉપર surfing કરતા આવડી ગયું એજ જીવનની મઝા માણી શકે... કારણકે જીવનરૂપી સમુદ્રમાં તકલીફ રૂપી મોજાઓ ના તોફાન તો આવતા જ રહેવાના...
Take on new challenges and enjoy life. 👍👍
#priten 'screation#