જો કોઈ ફક્ત પાણીનો ગ્લાસ પણ આપે તો આપણે Thank you કહીને એનો આભાર વ્યક્ત કરીએ છીએ..

તો જેણે જન્મ અને જીંદગી આપી એવા માતા-પિતા નો આભાર કેવી રીતે વ્યક્ત કરવો ??

કદાચ dictionary મા શબ્દો પણ ઓછા પડે, અરે કદાચ આખી જીંદગી પણ ઓછી પડે..

#priten 'screation#

Gujarati Motivational by Priten K Shah : 111821066

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now