પકડીને રાખ્યો હતો જામ જિંદગીનો
પણ
ખબર ના હતી કે થઈ રહ્યો છે
એ રોજ થોડો થોડો ખાલી..

બસ ખાલી થઈ જાય એ પહેલાં, માણી લેવો છે હવે..
જો ચડે નશો જીંદગીનો,
તો મોતની પણ ક્યાં છે ફિકર..
મોત તો છે ફક્ત ખાલી બોટલ..

#priten 'screation#

Gujarati Motivational by Priten K Shah : 111821906

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now