થયાં છે મને પૂરાં पचपन
પણ હજી ભૂલાતું નથી તોફાની बचपन
હતી નહીં કોઈ ચિંતા
કારણકે હતા માતા-પિતા
મિત્રોના ખભા ઉપર મુકી કરતા રહેતા વાતો
અને ચિંતા વગરની જતી હતી રાતો
મમ્મી-પપ્પાના હતા અમે રાજા દીકરા
અને આખી શેરી હતી અમારું સામ્રાજ્ય
નાના નાના ગલૂડિયાં પણ હતા અમારા મિત્ર
અને વડના વાંદરા જેવા તોફાની હતા મિત્રો
કેવી હતી મારી અમારી
ચોમાસામાં ફરતી હતી અમારી કાગળની હોડી
બિલ્લા, છાપો અને સિગરેટના ખોખા હતા અમારી currency
કેટ કેટલીયે રમતા હતા games
સ્કુલની પણ કેટલીયે મધુરી યાદો
ક્યારેય નહીં ભુલાય બચપનની યાદો
#priten 'screation#
-Priten K Shah