ભાઈની બહેની લાડલી
હોય છે એને બહુ વ્હાલી
ભલેને હોય ભાઈ દુર હજારો માઈલ
પણ બેનની યાદ આવેતો હોઠ પર આવે સ્માઇલ 😀
સબંધ છે આ એકદમ પવિત્ર
અને બંને હોય છે એકબીજાના મિત્ર
નથી હોતો એમાં કોઈ સ્વાર્થ
બસ હોય છે ખાલી પ્યાર
Best wishes of Rakshabandhan
#priten 'screation#