કદાચ ભગવાને , ઉપવાસ એટલા માટે કરવાના કીધા હશે કે જેથી તમે ગરીબોની ભુખની પીડા સમજીને દાન-પુણ્ય કરી શકો..

પણ આપણે તો ઉપવાસમાં પણ રોજ કરતા double ખાઈએ છીએ.. પછી કોઈ જાતનું પુણ્ય કેવી રીતે મળે ??

#priten 'screation#

-Priten K Shah

Gujarati Motivational by Priten K Shah : 111826798

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now