સ્વસ્થ તન (શરીર) માટે dieting
અને સ્વસ્થ મન માટે ઉપવાસ..
ઉપવાસ કરતી વખતે મનના ભાવો અને ઉદ્દેશનું ઘણું મહત્વ હોય છે, બાકી ગરીબ લોકોના નસીબમાં તો ભૂખ્યાં રહેવાનું લખાએલું જ હોય છે..
*ભૂખ્યાં રહેવું અને ઉપવાસ કરવો બંનેમાં ઘણો ફરક છે..*
#priten 'screation#