આપણે velentine week days માટે બહુ જ exited હોઇએ છીએ.. પણ આપણા parents તો આપણા માટે ઍ બધુ life time celebrate કરતા હોય છે..
જ્યારથી જન્મીએ ત્યારથી તેમનુ unconditional PROMISE હોય છે કે તમને કોઈ તકલીફ નહી પડવા દઈઍ અને મરતે દમ તક તેઓ આ PROMISE નિભાવે છે..
TEDDY તો ઠીક, તમારા કબાટોને રમકડાઓ થી ભરી દે છે. અરે ખુદ ઘોડો બનને પીઠ ઉપર બેસાડી આખા ઘરમા ફેરવે છે..
જ્યારે પણ આપણે તકલીફમા હોઇએ ત્યારે કાઈ પણ બોલ્યા વગર HUG કરે ત્યારે બધા જ દર્દ ગાયબ થઈ જાય છે..
CHOCOLAT શુ, કેટલાય પ્રકારની વાનગીઓ બનાવીને ખવડાવે છે (sweegy કરીને નહી)
જ્યારે આપને જન્મીએ છે ત્યારે અને મોટા થઈએ ત્યાં સુધી કેટલીઍ ચુમિઑ (KISS) થી નવડાવી દે છે..
બાળકો માટે નથી જોતા કોઈ DAY કે નથી જોતા કોઈ NIGHT...
અને મઝાની વાત ઍ છે કે એ લોકો આવા કોઈ DAYS નતા ઉજવતા છતા એમની marriage life આપણા કરતા સારી હતી...
😀😀
#priten 'screation#