દોડ લાગી છે...
અમે ખુબ ખુશ અને સુખી છીએ એવું
Show off કરવાની .
જો સાચ્ચે જ ખુશ અને સુખી હોઇએ તો
show off ની ક્યાં જરૂર જ છે.
(અમારી સુગંધ ખુબ સરસ છે
તેવું માર્કેટિંગ કરવાની ફૂલોને જરૂર નથી પડતી
પણ હા
Perfumes વાળા એ, અમારી સુગંધ ખુબ સરસ છે એવું show off ચોક્કસ કરવું પડે છે. 🤔 )
#priten 'screation