સાપ મા ઝેર હોય છે,
પણ એ માણસ જેટલો ઝેરીલો નથી..
કાચિંડો રંગ બદલે છે
પણ માણસ જેટલો નહી..
દેડકો કુદાકુદ કરતો હોય છે
પણ માણસ જેટલી નહી
સિંહ ખુંખાર હોય છે
પણ માણસ જેટલો નહી.
માણસ જ એક એવું સ્વાર્થી, ખુંખાર અને મતલબી પ્રાણી છે કે જેણે પોતાના સ્વાર્થ થી આખી જીવસૃષ્ટિ ને ખતમ કરી નાખી છે.
#priten 'screation