matrubharti Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

matrubharti Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful matrubharti quote can lift spirits and rekindle determination. matrubharti Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

matrubharti bites

નિસ્વાર્થ સ્નેહના સમર્પણની સર્વોત્તમ પરિભાષા આપતી એક યાદગાર નવલકથા

' કહીં આગ ન લગ જાએ '

આજે જ વાચો

#Matrubharti એપ પર."કહીં આગ ન લગ જાએ"

by Vijay Raval read free on Matrubharti
https://www.matrubharti.com/novels/20327/kahi-aag-n-lag-jaaye-by-vijay-raval

આજે જ વાચો અને શેર કરો..ફક્ત
#Matrubharti એપ પર..

"લાલી લીલા - 1" by Vijay Raval read free on Matrubharti
https://www.matrubharti.com/book/19902289/lali-lila-1

નવ મહિનામાં ચાર નવલકથા અને બે નવલિકા પછી..

આવતીકાલે ફરી એક વાર આપની સમક્ષ
' લાલી લીલા ' શીર્ષક સાથે મારી ત્રીજી નવલિકા શેર કરતાં એક અનેરો હર્ષ અનુભવું છું..

આવતીકાલે સવારે ૧૧/૩૦ વાગ્યે..
' લાલી લીલા ' નું પ્રથમ પ્રકરણ આપ વાંચી શકશો...

ફક્ત #Matrubharti એપ પર.

અગન સાથે રમતની મમત...એટલે..

' લાલી લીલા '

https://www.matrubharti.com/vijayraval2085

છ મહિના પહેલા પ્રથમ વાર આરંભેલી શબ્દયાત્રાની શરુઆતમાં જાણ્યા અજાણ્યા અનેક વાચકમિત્રો તરફથી મળેલાં અદ્દભુત પ્રતિસાદ નું ઋણ અદા કરવા..તેમના પ્રત્યુતર ના સ્વરૂપ માં સૌ નો આભાર માનવા એક પછી એક એમ લખાયેલી...
ચાર નવલકથા અને બે નવલિકાના સર્જન યાત્રા પછી આશરે એક મહિનાના અંતરાલ બાદ...

આજે ફરી એક વાર એક નવીનત્તમ સર્જનની ગાથા આપની સમક્ષ શેર કરતા એ જ પ્રથમ રચના ના આનંદની અનુભૂતિ જેવો જ અહેસાસ અનુભવી રહ્યો છું... તેના આપ સૌ સહભાગી અને આભારી છો...

' લાલી લીલા '

અગન સાથે રમત રમવાની મમત એટેલે
મારી આગવી નવલિકા ' લાલી લીલા '

ત્રણ પ્રકરણમાં લખાયેલી નવલિકા ને મારી લેખનશૈલી થી કંઇક હટકે લખવાનો પ્રયાસ કર્યો છે..

ફરી એ જ પ્રતિસાદ થી આપ સૌ મારા શબ્દોને વધાવી લેશો એવી અભિલાષા.

ફક્ત અને ફક્ત
#Matrubharti એપ પર...

તારીખ
પ્રથમ પ્રકરણ - ૯ ડિસેમ્બર
બીજુ પ્રકરણ - ૧૬ ડિસેમ્બર
ત્રીજું પ્રકરણ - ૨૩ ડિસેમ્બર

ડિસેમ્બર ની કડકડતી ઠંડી ઉડાડી દે અને વારંવાર શબ્દ અગન ના તાપણા પાસે બેસવાનું મન થાય એવી વાર્તા એટલે..
' લાલી લીલા '

ત્રણ પાત્રો
ત્રણ પ્રકરણ
ત્રણ તારીખ

તો આજે જ ડાઉનલોડ કરો..

#Matrubharti એપ.

https://www.matrubharti.com/vijayraval2085

આભાર..

ચિયર્સ.... આનંદોત્સવ....

બેક ટુ બેક..સળંગ ઓકટોબર અને નવેમ્બર બન્ને મહિને

#Matrubharti એપ પરના

TOP FIFTY સૌથી વધુ ડાઉનલોડ ધરાવતાં
લેખકોની સૂચિમાં મને સ્થાન મળવા માટે આભારી છું.. મારી રચનાઓને અદ્દભુત પ્રતિસાદ આપનાર સૌ વાચકમિત્રોનો...

વંદન...

રહસ્યની પૃષ્ઠભૂમિ પર
શંકા - આશંકા વચ્ચે
પ્રેમના અઢી પાસા દ્વારા
ખેલાતી અને રચાતી
એક અનન્ય પ્રેમકથા

એટલે મારી પ્રથમ નવલકથા ...

' ક્લિનચીટ ' વાચો

#Matrubharti એપ પર.