છ મહિના પહેલા પ્રથમ વાર આરંભેલી શબ્દયાત્રાની શરુઆતમાં જાણ્યા અજાણ્યા અનેક વાચકમિત્રો તરફથી મળેલાં અદ્દભુત પ્રતિસાદ નું ઋણ અદા કરવા..તેમના પ્રત્યુતર ના સ્વરૂપ માં સૌ નો આભાર માનવા એક પછી એક એમ લખાયેલી...
ચાર નવલકથા અને બે નવલિકાના સર્જન યાત્રા પછી આશરે એક મહિનાના અંતરાલ બાદ...

આજે ફરી એક વાર એક નવીનત્તમ સર્જનની ગાથા આપની સમક્ષ શેર કરતા એ જ પ્રથમ રચના ના આનંદની અનુભૂતિ જેવો જ અહેસાસ અનુભવી રહ્યો છું... તેના આપ સૌ સહભાગી અને આભારી છો...

' લાલી લીલા '

અગન સાથે રમત રમવાની મમત એટેલે
મારી આગવી નવલિકા ' લાલી લીલા '

ત્રણ પ્રકરણમાં લખાયેલી નવલિકા ને મારી લેખનશૈલી થી કંઇક હટકે લખવાનો પ્રયાસ કર્યો છે..

ફરી એ જ પ્રતિસાદ થી આપ સૌ મારા શબ્દોને વધાવી લેશો એવી અભિલાષા.

ફક્ત અને ફક્ત
#Matrubharti એપ પર...

તારીખ
પ્રથમ પ્રકરણ - ૯ ડિસેમ્બર
બીજુ પ્રકરણ - ૧૬ ડિસેમ્બર
ત્રીજું પ્રકરણ - ૨૩ ડિસેમ્બર

ડિસેમ્બર ની કડકડતી ઠંડી ઉડાડી દે અને વારંવાર શબ્દ અગન ના તાપણા પાસે બેસવાનું મન થાય એવી વાર્તા એટલે..
' લાલી લીલા '

ત્રણ પાત્રો
ત્રણ પ્રકરણ
ત્રણ તારીખ

તો આજે જ ડાઉનલોડ કરો..

#Matrubharti એપ.

https://www.matrubharti.com/vijayraval2085

આભાર..

Gujarati Story by Vijay Raval : 111622469
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now