matrubharti Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

matrubharti Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful matrubharti quote can lift spirits and rekindle determination. matrubharti Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

matrubharti bites

આવતીકાલ
રવિવાર
૨૪ જાન્યુઆરી એ
સવારે ૧૦ વાગ્યે
લઘુ નવલકથા
' બડી બિંદી વાલી બંદી ' નું
ત્રીજું અને અંતિમ પ્રકરણ...

#Matrubharti પર...

છેલ્લાં ૨ દિવસ...

' બડી બિંદી વાલી બંદી ' લઘુ નવલકથાનું
ત્રીજું અને અંતિમ પ્રકરણ...

રવિવાર ૨૪ જાન્યુઆરીએ ફક્ત
#Matrubharti પર...

મારી ચોથી લધુ નવલકથા

' બડી બિંદી વાલી બંદી ' નું બીજું પ્રકરણ

આજે રવિવારે.. ફક્ત

#Matrubharti એપ પર...

'બડી બિંદી વાલી બંદી '

લધુ નવલકથાનું બીજું પ્રકરણ...

રવિવાર ૧૭ જાન્યુઆરી એ.. ફકત

#Matrubharti એપ પર...

એક લાખ.......

૧,૦૦,૦૦૦ થી વધુ વ્યુઝ....
૪૨,૦૦૦ થી વધુ ડાઉનલોડ્સ...
૨૦૦૦ થી વધુ રેટિંગ્સ...
૧૦૦ થી વધુ ચેપ્ટર્સ...

#Matrubharti એપ પર...

मैं अकेला ही चला था जानिब-ए-मंजिल मगर
लोग साथ आते गए और कारवां बनता गया

ભાવવિભોર ભાવના સાથે ભારોભાર આભાર...
ઢગલાબંધ ધન્યવાદ
સેંકડો શુભેચ્છકોને શુક્રિયા
મન્નત માટે મિત્રોની મહેરબાનીની સાથે સાથે....
થાક ઊતરતા થોકબંધ શુભ સંદેશો પાઠવવા માટે..... ટનબંધ થેન્ક યુ.

બહુ દુર નહીં... બસ વાત કરું છું... આઠ થી નવ મહિના પહેલાની..

કોઈ મંગલ ઘડીએ ખોળિયાના ખડભડાટથી મનની કલમ, ખડિયામાં ઝંબોળ્યા બાદ
દિમાગમાં ખખડતાં અને રખડતાં ચપટીક છુટા છવાયા ગણતરીના પરચુરણ શબ્દોને એક સમાન ગણવેશ સાથે કતારબદ્ધ કરી, ઘૂંટણીયા ભરતાં માનસિક વ્યાયામનો આરંભ કર્યો....

૨૬ એપ્રિલ ૨૦૨૦, અખાત્રીજના પાવનદિને પ્રથમ નવલકથા “ ક્લિનચીટ’ ના અવતરણથી શબ્દસંઘ ઉપડ્યો શબ્દસજર્નની યાત્રા પર...

‘ક્લિનચીટ’ ની પૂર્ણતા પહેલાં જ ૧૬ ડિસેમ્બર ૨૦૧૯ ના રોજ ફૂંટેલું કથાબીજનું કુંપણ પરિપૂર્ણ પુષ્પના રૂપમાં પાંગરતા... ‘કહીં આગ ન લગ જાયે’ ના શિર્ષક સાથે
અવતરી મારી બીજી નવલકથા.... ૨૪ મે ૨૦૨૦ ના દિવસે...

પછી ભાન થયું કે, મેં કલમ નહીં પણ કલમે મને ઝાલ્યો છે...
અને.. એ કલમના કૈફની અંધાધૂન ધૂન અને મસ્તીમાં વીજળીના ચમકારા જેટલી પળમાં સ્ફૂરેલી વિષયવસ્તુ શબ્દદેહ ધારણ કરતાં આવી, મારી ત્રીજી નવલકથા
‘લાલની રાણીનું આધારકાર્ડ’ નામનું શીર્ષક લઈને... ૯ મિ ઓગસ્ટ ૨૦૨૦ ના રોજ...

હજુ શબ્દસીડીના પગથિયાં ચડતા ચડતાં શ્વાસ ચડે અને વિશ્રામ કરવા વિષે વિચારું એ પહેલાં પંડમાં પ્રવેશી મારી ચોથી નવલકથા
‘હમેં તુમસે પ્યાર ઇતના’
૨૭ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ.

‘કહીં આગ ન લગ જાયે’
‘લાલની રાણીનું આધારકાર્ડ’
‘હમેં તુમસે પ્યાર ઇતના’

આ ત્રણેય નવલકથાના પ્રકરણ રવિવારના દિવસે એક સાથે જ પ્રગટ થતાં. સપ્તાહમાં ત્રણ નવલકથા અને એ પણ ત્રણેય વિવિધ વિષયવસ્તુ પર આધારિત.

આટલું લખવાં છતાં જીવડાને જંપ નહતો..
એ દરમિયાન એક નવલિકા પર હાથ અજમાવ્યો.. અને લખી પ્રથમ નવલિકા
‘જિંદગીકા નામ દોસ્તી.’ તેની તિથી સ્મરણમાં નથી...

એ પછી ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૦ ના દીવસે આવી બીજી નવલિકા..
‘મૃત્યનું મધ્યાંતર’

૯ ડીસેમ્બર ૨૦૨૦ના દિવસે ‘લાલી લીલા’ શિર્ષક લઈને આવી મારી ત્રીજી નવલિકા.

અને આખરે એ પર્વનો દિવસ આવ્યો .. મારા શબ્દો એ પુસ્તકના વાઘા પહેર્યા..

મારી પહેલી નવલકથા ‘ ક્લિનચીટ’ ના વિમોચનની માંગલ્ય ઘડી આવી પહોંચી..
૧ જાન્યુઆરી ૨૦૨૧.

અને ગઈકાલે ૧૦ જાન્યુઆરી ૨૦૨૧ એ આપ સૌના પ્રતિસાદથી પોરસાઈને પીરસી... ચોથી નવલિકા..

‘બડી બિંદી વાલી બંદી.’

ફ્રેબ્રુઆરી ૨૦૨૧ની પાંચમી નવલિકાની જાહેરાત... આગામી સપ્તાહમાં
અને..
એપ્રિલ ૨૦૨૧ માં આવનારી પાંચમી નવલકથાની વિશેષ માહિતી બસ.. ટૂંક સમયમાં...

આ અકલ્પનીય શબ્દસફર આપ સૌના સહયોગ વગર અસંભવિત હતી.. સતત પ્રતિભાવ સાથે પ્રોત્સાહિત કરીને લખવાગ્રસ્ત રાખવા માટે આપ સૌ વાચકમિત્રો, સ્નેહી અને સંબંધીઓ પરિચિત, અપરિચિત સૌનો સદાય ઋણી છું..


ફરી એક વાર કોટી કોટી વંદન અને નત્ત મસ્તક સાથે આભાર....


વિજય રાવલ

સારિકા દિવાન
અમિત મલ્હોત્રા
રજત રાયચુરા
રશ્મિ પટેલ
અને...
અનિકેત શુક્લા

આ સૌ આપને મળવા આવી રહ્યા છે..
રવિવાર ૧૦ જાન્યુઆરીએ...

વર્ષ ૨૦૨૧ ના
પ્રથમ મહિનાની
પ્રથમ નવલિકા ' બડી બિંદી વાલી બંદી ' ના
પ્રથમ પ્રકરણના પાત્રોના રૂપમાં
ફક્ત

#Matrubharti એપ પર...

નવવર્ષના

પ્રથમ મહિનાની
પ્રથમ નવલિકાનું
પ્રથમ પ્રકરણ...

ફક્ત ત્રણ દિવસ બાદ...
તારીખ..૧૦ જાન્યુઆરીએ માત્ર..

#Matrubharti એપ પર

' બડી બિંદી વાલી બંદી '

સારીકા દિવાન
અમિત મલ્હોત્રા
રજત રાયચુરા
રશ્મિ પટેલ
તન્વી મલ્હોત્રા
ભાર્ગવી રાયચુરા
અનિકેત શુક્લા

હેટ્રિક...

ઑક્ટોબર ૨૦૨૦
નવેમ્બર. ૨૦૨૦
ડિસેમ્બર. ૨૦૨૦

સળંગ ત્રણ મહિને...

મહત્તમ ડાઉનલોડ મેળવી રહેલા TOP 50 લેખકોની સૂચિમાં મારું નામ સામેલ જોઈને એક અનેરી અનુભૂતિનો અનુભવ થાય છે..

આ અનેરી સિદ્ધિ માટે આભારી છું, મારા અસંખ્ય વાચક મિત્રો અને સુજ્ઞ સાહિત્ય રસિકોનો

અનેક અનેક ધન્યવાદ..

ઑક્ટોબર સૂચિ ક્રમાંક 46
નવેમ્બર સૂચિ ક્રમાંક 27
ડિસેમ્બર સૂચિ ક્રમાંક 13

#Matrubharti

*રિવેન્જ* એક સંપૂર્ણ સફળ અને રસપ્રચુર નવલકથા જે માતૃભારતીના ઉત્કૃષ્ટ મંચ ઉપર 1.70 લાખથી વધુ ડાઉનલોડ મેળવી આગળ વધી રહી છે.
માતૃભારતીનાં માતૃમંચ ઉપર કુલ 1 મિલિયનથી વધુ એટલેકે 10 લાખથી વધુ ડાઉનલોડ મેળવી ચુક્યો છું અને વાંચકોનાં યશકલગીનાં આશીર્વાદ એવા મળ્યાં છે કે આ સળંગ પાંચમી નવલકથા એટલેકે *રિવેન્જ , ટ્રુથ બિહાઇન્ડ લવ , પ્રેત યોનિની પ્રીત , સ્કાય હેઝ નો લિમિટ અને આ પાંચમી લવબ્લડ એકલાખથી વધુ ડાઉનલોડ મેળવી લીધાં છે*
આ લોકપ્રિય નવલકથા લવ હોરર શ્રેણીની *રિવેન્જ* પેપરબૂક તરીકે સુરતનાં પ્રખ્યાત પ્રકાશક સ્પર્શ પબ્લિકેશન દ્વારા બહાર પડી ચુકી છે સહુ વાચકમિત્રોને એનો લહાવો લેવા વિનંતી. મારાં માટે ખુશીનો અવસર છે.

Received today 1st lot of paperback edition of my most popular NOVEL ..feel so Happy...text me for your copy @ just Rs.290/-
#matrubhartigujarati #daksheshinamdar #Matrubharti #gujaratistory #sparshpublication

On the Eve of New Year 2021..
As a token of my love with my Sign
Grab 1st 5 copies ..1st 5 readers can have it free autographed copy..
Inbox me to grab it..