હેટ્રિક...
ઑક્ટોબર ૨૦૨૦
નવેમ્બર. ૨૦૨૦
ડિસેમ્બર. ૨૦૨૦
સળંગ ત્રણ મહિને...
મહત્તમ ડાઉનલોડ મેળવી રહેલા TOP 50 લેખકોની સૂચિમાં મારું નામ સામેલ જોઈને એક અનેરી અનુભૂતિનો અનુભવ થાય છે..
આ અનેરી સિદ્ધિ માટે આભારી છું, મારા અસંખ્ય વાચક મિત્રો અને સુજ્ઞ સાહિત્ય રસિકોનો
અનેક અનેક ધન્યવાદ..
ઑક્ટોબર સૂચિ ક્રમાંક 46
નવેમ્બર સૂચિ ક્રમાંક 27
ડિસેમ્બર સૂચિ ક્રમાંક 13
#Matrubharti