આ તે કેવો ન્યાય મૂંગા પશુઓ માટે
સફાઈ અભિયાન અને ગૌરક્ષાની વાતો
તો બહુ સાંભળવામાં આવે છે..
તો આ કોની ગાયો છે ? અને તે ક્યાંથી આ ગંદો 
કચરો વાસી એંઠવાડ અને પ્લાસ્ટીકની કોથળીઓ 
ખાય છે અને આમ ખાઈને તે બીમાર થાય તો તેની 
સારવાર માટે આંખ આડા કાન પણ કોણ ધરતું હશે ?
                                     અમી
#Justice