માં એક શબ્દ જેમાં આખી દુનિયા સમાઇ છે..
દુનિયા ના કોઈ ખૂણે હોવ..
સાંભળે ના મળે ઘર..
સાંભળે મને મારી મા..
કેવો રહીયો તારો દિવસ..
તારા આવા કહેવાથી થાક દૂર થાય મારો...
તારો મારા માથ પર મુકેલો હાથ..
શીલતા આપે છે ગરમી થી..
તારો પ્રેમ ની:સ્વાર્થ છે..
તારો પ્રેમ અનંત છે..
એને માપી પણ નથી શકતું ..
એને શબ્દો માં પણ નથી પોરવી શકતું..
#Happy Mother day
#સાંભળવુ