Quotes by પ્રભુ in Bitesapp read free

પ્રભુ

પ્રભુ

@vzwnysns6787.mb


#i LoVE MOM

#PRABHU 💝GULZAR

#एकांत 🖤

ये जो माँ की महोब्बत होती है ना...
ये सभी महोब्बत की माँ होती है !

#moonnight 🌠



Prabhu📷photography Dt:17,01,22


મારા એકાંત માં હું એવો મસ્ત છુ
ને લોકો સમજે હું કેવો વ્યસ્ત છું


#ચાંદ #એકાંત #પ્રભુ

Read More

खुदा ही जाने। ये आंखें है या कोई नीला समंदर? ‘प्रभु
न जाने कितने टाइटेनिक डूब गए? ये आंखो का बवंडर।


#आँखें #प्रभु #बवंडर

Read More

#શીમળો
#ફાગણ
#ઉનાળો

ભરબપોરે તાપમાં તડકાય શીમળો,
પાંખમાં શ્રાવણ ભરી ફોરાય શીમળો.

મૃગજળોના શ્વાસનું ઊંડાણ સૂંઘી
સીમનું તેતર બની ઠલવાય શીમળો.

ખાખરે એકાંત લટકાવી પ્રજળતું
કેસૂડાની સંગમાં રંગાય શીમળો.

અસ્મિતા જેવી ધખે અહાલેક ધૂણી
કોઈ જોગંદર સામો લહેરાય શીમળો.

ઊંચીનીચી કેડીએ અટવાય પગલાં
ભરબપોરે આટલામાં ક્યાંય શીમળો?

તપ્ત વગડાના પ્રવાસીની તરસ પણ
છીપશે અર્ધી ય જો દેખાય શીમળો.


--ગુણવંત ઉપાધ્યાય....🖊

#Summersday

Read More

#sparrowday


મારો દિવસ તો આપ સૌને યાદ છે, પણ શું મારુ અસ્તિત્વ આપ સૌને યાદ રહેશે?

લિ. આપની ચકલી

આજ વિશ્વ ચકલી દિવસ....world sparrow day...

અહીં માણસને મશીન બનવાની લત જોવા મળી
🐥 તમારા શહેરમાં ચકલીની અછત જોવા મળી

Read More

हर शाम कुछ ऐसे ही बुझ जाएगी ।
यह ज़िंदगी है, प्रभु उलज जाएगी ।

एकांत नी कलमे “प्रभु...✍️

I am a pure vegetarian man...🙂👍

#Justquestion ????

जो भी सही आंसर देगा उसको मेरी तरफ से उसकी पोस्ट को Always लाइक मिलेगी।

Question ?
What you see in this photo 🧐

Read More

#Guest
#At : #Home 🏡

મે કહ્યું કેમ છો બા, ત્યા દાદી ગમ્મતમાં કહે કે બસ હવે ભગવાન લઈ લે તો સારું 😝 પણ કહેતા કે જો આપણે બેઠા હોઈએ અને સાપ નીકળે તો તરતજ ઊભા થઈ જઈયે. મરવું કોને ગમે?


हम से आदाब जीने के सीखो
हम बुज़ुर्गों में बैंठे बहुत है.....

-Heena Taimuree

પ્રભુ” ભલે દેખાવે માણસ જુનુ છે. પરંતુ સુવર્ણ માણસાઈ નું સોનું છે.

#morning ☀️

#Oldperson #But #Goldenperson

#Guest_with_prabhu #familymember ’s

Read More

#Indianrobin

એક ચકલી ચાંચ માં આકાશ લઈ ઊડી ગઈ
ફર્શ પર એકાંતની જાજમ બિછાતી ગઈ

nayanbyprabhu...

Prabhu🖤photography
Dt:09,03,21

#એકાંત #prabhu #godsparrow ...

Read More

#Self
#Sacrifice
#Fight


સૌથી વધારે સ્ત્રીઓની લડાઈ અને બલિદાન પોતાની જાત સાથે જ હોય છે...

દિકરી છે તો સામે, મતા-પિતા ભગવાન છે.

આઝાદિ છે તો સામે, રીતિ-રિવાજો ની મર્યાદા છે,

બહેન છે તો સામે, લાડકવાયો ભાઈ છે.

પત્ની છે તો સામે, પતિ પરમેશ્વર છે.

માં છે તો સામે સ્વર્ગ, પરીવાર છે.

જો ઘડપણ છે, તો સાથે કોઈ નથી...

ભગવત ગીતામાં પણ કહ્યું છે. કે દુનિયામાં સૌથી મોટું બલિદાન સ્વયંમ પોતાની જાતનું છે. અને સૌથી મોટી લડાઈ જો કોઈ હોય તો પોતાની જાત થી જ છે....

દરેક સ્ત્રી કોઈ પણ સ્વાર્થ કે નિસ્વાર્થ, ના કોઈ આસા-અપેક્ષા નિસ્વાર્થ પણે સમાજ કે પરીવાર પ્રત્યે પોતાનું કર્તવ્ય સમજી પોતાની જાતનું બલિદાન ખરેખર જીવમય જગતમાં નારી એ સાચા અર્થ માં કરુણાંત નું હ્રદય જ હોય છે..

અગત્યની સુચના: આ શબ્દો મારા મમ્મીના છે🙂
i love mom...❤️

લેખન: પ્રભુ એકાંત ની કલમે...🖋

અને સ્ત્રી એક ગુરુ પણ છે...

તેથી માતૃભારતીની દરેક નાના થી મોટા બધાજ ગુરુઓને વિશ્વ મહિલા દિવસના સત્ સત્ વંદન ....👏👏💐

#international #women ’s day (:-:)

Read More