dailyquotes Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

dailyquotes Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful dailyquotes quote can lift spirits and rekindle determination. dailyquotes Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

dailyquotes bites

Just be yourself, be a true friend! 😊
-
-
-
સારાંશ - ક્યારેક લાંબા સમયે મળતા મિત્રો વધુ પડતા ઉત્સાહિત કે પછી સાવ જ અલગ વર્તન કરતા દેખાય તે તેમના માટે કોઈ પૂર્વધારણા બંધાવી નહીં, બની શકે કે તેઓ પોતાની આંતરિક એકલતા સાથે લડી, પોતાને તમારી સામાન્ય દુનિયામાં ગોઠવવાનો પ્રયત્ન પણ કરતા હોય...
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

You can do nothing about the view or the direction you're moving in... 🏝🚣‍♀️
-
-
-
સારાંશ- એકલતા મહાસાગરમાં વહેતા હોઈએ તેવો અનુભવ છે, એ પછી તમે કોઈ વૈભવી નૌકામાં કરો કે પછી કોઈ નાનકડી લાઈફબોટ માં કરો છો એ બહુ ફર્ક પડતો નથી... સમય સાથે આગળ વધવું તે એક જ વિકલ્પ બાકી રહે છે અને તેમાં આપ આસપાસનું દ્રશ્ય કે વહેવાની દિશા ઈચ્છો તો પણ બદલી શકતા નથી જ!!
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

It's okay if adds up to the quality of your life... 😌
-
-
-
સારાંશ - દરેક એકલા રહેતા વ્યક્તિને જોઇને તેનાં દયનીય કે પીડિત હોવાનું અનુમાન લગાવીએ તે ખોટું છે, ઘણા લોકો ખોટી કંપનીમાં રહેવા કરતા એકલા રહેવાનું વધુ પસંદ કરતા હોવાના કારણે પણ અલાયદું જીવન જીવતા હોય છે...
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Hope you're having the right company... 😇
-
-
-
સારાંશ - જગતમાં આપણી પાસે પુષ્કળ સારા માણસો છે પરંતુ, તેમાંથી અડધા ખોટા સંગાથમાં અટવાઈ ગયા છે અને બાકીનાં બીજા અડધા આ અટવાયેલા એમના સુધી પહોંચે તેની રાહ જોઈ રહ્યા છે... 😅
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Not bad, I'd say... 🙃
-
-
-
સારાંશ- મને જિંદગીના 'કેવી રીતે શીખવું' અભ્યાસક્રમ પર પૂરો વિશ્વાસ છે અને એકલતા એ આ જ અભ્યાસક્રમ હેઠળનો જાત સાથે પરિચય કરવાની તક આપતો એક મહત્વપૂર્ણ પાઠ છે... તમે શું માનો છો??
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

As simple as that... 🧑‍🏫
-
-
-
સારાંશ- માર્ગમાં આવતી મુશ્કેલીઓને વ્યક્તિગત વિકાસ માટેની તક ગણી લઈએ તો, નીડરતાથી તેનો સામનો કરી, તેમાંથી બહાર આવી શકાય છે!
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Am I missing something?? 😜🙃
-
-
-
સારાંશ - ભારતમાં આપની ગણતરી બુદ્ધિશાળીમાં કરાવવા ઈચ્છતા હો તો અર્થવ્યવસ્થા, રાજકારણ, પર્યાવરણ, ટેકનોલોજી, ધર્મ વગેરે વિષયો પર ચર્ચા કરો અને જો આપનું લક્ષ્ય ધીમંતોની શ્રેણીમાં સમાવિષ્ટ થવાનું હોય તો, ચર્ચા માટે એક માત્ર વિકલ્પ બાકી રહે છે અને એ છે આધ્યાત્મિકતા!! 😅
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Say NO to their misconceptions.... ✋
-
-
-
સારાંશ- જીવન અને મુક્તિનાં નામે તેઓ આપને મૂર્ખ ન બનાવે તેનો ખ્યાલ રાખજો... જીવન એ કંઈ અમુક સેશનમાં શીખવાની વાત નથી.. સતત શીખતા રહેવાનું નામ જિંદગી છે અને બની શકે કે આપણને એ શીખવા માટે આ જીવનકાળ પુરતો ન પણ થઇ રહે..
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

You may have some speed breakers else it's amazing! ☺️✨🌟
-
-
-
સારાંશ- જીવન તરીકે ઓળખાતી આ પોતાની જાતને ઓળખવાથી શરુ કરીને જાત પ્રત્યે ઉદારતા દાખવતા શીખવતી એક મનોહર યાત્રા આપણને બીજાઓ પ્રત્યે પ્રેમાળ વર્તન કરતા શીખવે છે અને તેના બદલામાં ફળસ્વરૂપ આંતરિક શાંતિ આપે છે!