The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
dailyquotes Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful dailyquotes quote can lift spirits and rekindle determination. dailyquotes Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
Your choice decides the course of your life for this very day.. 🌅🛤 - - - સારાંશ - એક નવો ઉગતો દિવસ રોજ પોતાની સાથે આનંદ તેમજ વિષાદ બંને લઈને આવે છે; આપણે તેમાંથી શું લઈએ છીએ તેનો સંપૂર્ણ આધાર આપણે અંદરથી શું છીએ તેના પર રહેલ છે.. #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
If you too find self-esteem as important as Oxygen... 🤷♀️ - - - સારાંશ - દુનિયામાં જે લોકો પોતાને માટે ગૌરવ કે સમ્માન ઈચ્છે છે, તેઓ બીજા માટેનાં આદરનું મૂલ્ય સારી રીતે જાણતા હોય છે. Read more at https://swatisjournal.com/daily-quotes-week-three-september-2019/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Which COMPANY do you need?? 💰/👫 - - - સારાંશ - વ્યક્તિ તરીકે જો તમારા માટે પૈસો જ સર્વસ્વ છે તો; તમે એક કોર્પોરેટ છો અને કંપની (સંગાથ) તરીકે તમારી પાસે કાં તો માલિક હશે અથવા તો કર્મચારીઓ હશે... બાકી, આ માનસિકતા સાથે મિત્રો મળે એ ભૂલી જવું વધુ વ્યાજબી રહેશે. #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
We ignore sorrow just because of the PAIN it brings... 😏 - - - સારાંશ - ખુશી જીવનનો ભાગ છે એ સાચું પરંતુ, એ દુઃખ છે જે માણસમાં માણસાઈ ઉજાગર કરી તેને જાળવે છે... વેદના માણસને માણસથી જોડવાનું કામ કરે છે. #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
And it takes a lifetime for us to understand this.. 🧮🤦♀️ - - - સારાંશ - ભગવાનનું ગણિત પણ અદ્ભુત છે; જીવનમાં આપણે ચાહે કંઈ પણ ઉમેરીએ, બાદ કરીએ, ગુણાકાર કરીએ કે ભાગાકાર કરીએ, દરેકનો આખરી જવાબ શૂન્ય જ આવવાનો.. 🙃 Read more at https://swatisjournal.com/week-one-september-2018/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
It's important so, a bit difficult one too... 👩🏫 - - - સારાંશ - જિંદગી આપણને 'કઈ રીતે' એ શીખવવા માટે ઘણી અલગ-અલગ રીત અપનાવે છે. તેમાંથી, 'સ્વ સાથે પરિચય' એ સૌથી મહત્વપૂર્ણ મુદ્દો શીખવવા માટે એ 'એકલતા' નામનો સૌથી અઘરો અભ્યાસક્રમ લાવે છે... #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
This is what I believe, what's your theory?? 💁♀️ - - - સારાંશ- પૃથ્વી પર અમુક લોકો એવા છે જેઓ જીવન પ્રત્યે અહોભાવ ધરાવી તેને વખાણે છે, અમુક એવા છે જે મૃત્યુ જ સત્ય છે તેમ માની રાહ જુએ છે પરંતુ, ખરેખર આપણા માટે તો આ એક અંતરાલ માત્ર છે જ્યાં આપણે યાદોનું સર્જન કરવાનું છે, અનુભવો દ્વારા થોડું ડહાપણ એકત્રિત કરવાનું છે, પ્રેમનો પ્રસાર કરવાનો છે અને સમય પૂરો થાય એટલે શાંતિથી આગળની યાત્રા પર નીકળી જવાનું છે! Read more at https://swatisjournal.com/category/quotes-and-messages-for-mind/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
અરે, વરસાદમાં જરા ટ્રાફિક જામ નડ્યો એટલે આ ક્વીઝને તમારા સુધી પહોંચતા સાંજ પડી ગઈ છે... તો ચાલો જલ્દીથી તમારા જવાબ સબમિટ કરો છો ને? ✍️⏳⏰ ક્વીઝ મિત્રો અને પરિવારનાં બાકી સભ્યો સાથે શેયર કરશો તો એમને પણ જીતવાનો ચાન્સ મળશે હો ને... 👇👇👇🎁🛍🎊🎉 https://swatisjournal.com/weekly-literature-quiz-win-coupon-corseca-wireless-earbuds/ - - - #quizforfun #QuizTime #HindiIdioms #swatisjournal #dailyquotes #poetry #shortstories #stories #articles #Gujarati #English #story #thoughts #indianauthor #writer #follow #yellownotes #weeklyquiz #quizzes #quizforfun #quizforfriends #Sundayquiz #jointhequiz #quizforkids
We had fun in Weekly Quizzes last month, so now it's time to give you a glimpse of all the 4 weekly quizzes and the proud winners ... 📋🤩 Total 12 proverbs and idioms are described here in this post... You're gonna love this.. 👇👇👇 https://swatisjournal.com/weekly-literature-quizzes.../ Kindly rate and share the post with likeminded literature lovers... ⭐️⭐️⭐️⭐️⭐️📲 - - - #quizforfun #QuizTime #HindiIdioms #swatisjournal #dailyquotes #poetry #shortstories #stories #articles #Gujarati #English #story #thoughts #indianauthor #writer #follow #yellownotes #weeklyquiz #quizzes #quizforfun #quizforfriends #Sundayquiz #jointhequiz #quizforkids
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser