The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
dailyquotes Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful dailyquotes quote can lift spirits and rekindle determination. dailyquotes Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
Yeah, I've to keep moving on... 🚶♀️ - - - સારાંશ - જીંદગી બહુ કોયડાઓ આપી રોકી રાખે તો રોકાવું નહીં... આપણે ઘણી લાંબી મજલ કાપવાની છે .. દરેક કોયડાનો ઉકેલ શોધવો એ આપણી ફરજ પણ નથી અને જરૂરિયાત પણ નથી.. તો, ન ઉકેલાય તેને મુકીને આગળ ચાલતા રહેવું.. #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Still hope that it might be helping in adding up some goodness... 😇🙃 - - - સારાંશ - કર્મ પણ આપણા પર હસતું હશે કે કેવા મુર્ખ છે કે, આ જે જીવી રહ્યા છે તે જીવનને સારું બનાવવા પર ધ્યાન દેવાને બદલે આપણે માત્ર હવે પછીની જીંદગી માં બધું સારું મળે તે માટે જ સારા કાર્યો કે ભલાઈ કરવામાં માનીએ છીએ! #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Just keep sailing, they'll disappear slowly.. ⛵️🛥 - - - સારાંશ - કોઈના આપણા માટેનાં મંતવ્યો કે ચુકાદો સપનાનાં સમુદ્રમાં આપણા લક્ષ્ય તરફની આપણી સફર ન જ અટકાવી શકવા જોઈએ. #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
It will be enough for even a world tour... 😅 - - - સારાંશ - નવી દિશામાં આગળ વધવાનું નક્કી કરી રહ્યા હો ત્યારે, આસ્થા અને આત્મવિશ્વાસની સાથે-સાથે હિંમત જોડે લેવાનું ચુકતા નહીં... #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Carrying the burden won't let you move forward! 📦🔐 - - - સારાંશ - પોતાના ભૂતકાળને એક મોંઘીદાટ તિજોરીમાં પૂરીને મૂકી દો અને નવી ઘટનાઓ દ્વારા નવો ભૂતકાળ બનાવતા આગળ વધી જાઓ.. આનાથી જ ખુશીઓ તરફનો માર્ગ મોકળો થાય છે. #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Gratitude!! what else could I ask for?? 😘🙏 - - - સારાંશ - અજાણ ભવિષ્યના પ્રચંડ માર્ગ પર આશા જ મારો પ્રકાશ છે અને જીવનનાં અજોડ, અનિશ્ચિત માર્ગ પર એ જ મારું સામર્થ્ય છે... તમારા માટે એ કોણ છે? #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Beat the person if you like before the time beats you (Don't!! Just kidding..) 😅🙃 - - - સારાંશ- કોઈના કારણે દુઃખી છો? રડી લો, શોક કરી લો, ગાળો દઈ દો કે પછી પસ્તાવો જ કરી લો પણ, ભૂલશો નહીં કે આપણી પાસે બહુ સમય નથી એટલે બસ જલ્દી આગળ વધી જજો... #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
We're invincible... 💔❌ - - - સારાંશ - સાંધી, જોડી અને તેને ફરીથી ધબકતું કરવા માટે આપ સક્ષમ હો તો હૃદયને કહેતા રહો કે તુટવાથી ડરવાની જરૂર નથી... #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
We ignore you because of the pain you bring... 🙃😌 - - - સારાંશ - ખુશી જીવનનો ભાગ છે એ સાચું પરંતુ, એ દુઃખ છે જે માણસમાં માણસાઈ ઉજાગર કરી તેને જાળવે છે... વેદના માણસને માણસથી જોડવાનું કામ કરે છે. #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser