H_R Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

H_R Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful H_R quote can lift spirits and rekindle determination. H_R Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

H_R bites

#H_R
-#E ₹_H_₹

#H_R
-E₹.H_₹

#આજ_નો_સુવિચાર
ખોટા પ્રશ્નનો શ્રેષ્ઠ ઉત્તર એટલે મૌન અને કપરા સમયની શ્રેષ્ઠ પ્રતિક્રિયા એટલે સ્મિત.
#H_R
-E₹.H_₹

સ્ત્રી અને પુરુષ શું મિત્ર ના હોય શકે? મિત્રતામાં પવિત્ર સંબંધ ના હોય શકે? મિત્રો ને સખીઓ થી રંગ છે જીવનમાં; એમના વિના પૂરું ચિત્ર ના હોય શકે? જીવનમાં મહેક હંમેશા મિત્રોથી ફેલાય; મિત્ર નામે જ મહેકતું ઇત્ર ના હોય શકે ?
#H_R

-E₹.H_₹