H_R Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

H_R Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful H_R quote can lift spirits and rekindle determination. H_R Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

H_R bites

#આજ_નો_સુવિચાર
ગરબા હોય કે જિંદગી કયું પગલું ક્યાં મૂકવું એ આવડી જાય તો જ તમે સાચા ખેલૈયા.!
#H_R
-E₹.H_₹

| ̄ ̄ ̄ ̄ ̄ ̄ ̄ ̄ ̄ ̄ ̄ ̄ ̄| લગન એની સાથે કરો જે સાથે બેસી ને નવરાત્રિ અનુષ્ઠાન કરે! |_____________| \ (•◡•) / \ / —— | | |_ |_
#H_R
-E₹.H_₹

First night ના પાન તો મળે ઈ હમજ્યા પણ , આજ એક પાન માવાની દુકાન પર લખ્યુ'તુ કે છૂટાછેડાના પાન મળશે..! મેં તો જઈને પૂછ્યું કે , આ પાનમાં શું હોય ?? મને કે આ પાનમા મીઠાસ નથી હોતી , નકરી સોપારી જ નાખીએ !!
#H_R
-E₹.H_₹

બીજાના માટે સારું વિચારો, તો પોતાનું ખરાબ ક્યારેય પણ નહીં થાય! “End” અને “And” બંને સરખી રીતે બોલાય છે પરંતુ, એકમાં પૂરું કરવાની વાત છે અને બીજામાં જોડાવાની કળા
#H_R
-E₹.H_₹

ખેતર રોડ ઉપર હોય તો એની કિમંત વધે, દુકાન રોડ ઉપર હોય તો એની પણ કિમંત વધે, ફક્ત "માણસ" જ એક એવો છે જે રોડ ઉપર આવે તો કિંમત ઘટી જાય છે..
#H_R
-E₹.H_₹

તરસ છે એટલે જ તો જિંદગી સરસ છે, બાકી તો,આંગળીના વેઢે ગણાય એટલા જ વરસ છે! બધાને હેપ્પી નવરાત્રી !!!
#H_R
-E₹.H_₹

#H_R

-E₹.H_₹