#ચુંબક ની જેમ ખેંચે છે તું મને તારા થી દુર જ નથી થવા દેતો મને #હદય ના ધબકારે પણ‌ તું જ છે અને તું જ મને પુછે છે શું થાય છે તને?? તને #યાદ કરી ને ઉઠવું અને તને જ યાદ કરી ને સુઈ જવું.. Oyeee કેટલું સરળ છે તારા ન થઈ ને પણ તારું થય જવું....!!
#H_R
-E₹.H_₹

Gujarati Blog by E₹.H_₹ : 111909046

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now