Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

પણ,,,તું મૌન છે....

kinjalpandya83.kp

TRUST IS MOST  IMPORTANT  IN EVERY  RELATIONSHIP...................
BUT..........

TRUST  IS  MOST  IMPORTANT IN  FRIENDSHIP.......................


FROM
DIL  NI   VATO...............

shilu.

Hi, Read this eBook 'સ્મૃતિ'
on Matrubharti Books - https://www.matrubharti.com/book/19858578/

dipeshkheradiya

યોગ ને વિયોગ નું કેવું અજીબ છે મળવું!,કે,આમ નું પાકવું ને કોયલ નું મુખ બળવું - ઝલક

zalakbhatt

હું બેઠો જ્યાં ધ્યાન માં,એ ધ્યાન થી આવ્યો ,કહે છે, તીર મારે છે શું કામ ?,જ્યારે ,હું મ્યાન થી આવ્યો - ઝલક

zalakbhatt

ક્યાંક થી, સુવાસ વહેતી હોય છે,ખોજ ખુદને ઓજ કહેતી હોય છે,જાણ ખુદ ને જીવ કંઈ  હળવાશ થી,બોજ ધરણી રોજ સહતી હોય છે - ઝલક

zalakbhatt

છે નજર જો લક્ષ્ય પર,ને લક્ષ્ય થોડું દૂર છે!,પરંતુ મળશે ધ્યેય , લઈ જવા,રાહ પણ મજબૂર છે  ઝલક

zalakbhatt

આ નોવેલ બીજી પ્રેમકથાઓથી સાવ નિરાળી છે.આજ સુધી નહીં વાંચી હોય નહીં લખાઈ હોય.બે જીવની પ્રિત કેવો પરવાન ચઢે ..વિરહ ..મિલન ..જીવન મ્રુત્યુ એ પછી પણ પરૉવાયેલૉ પ્રેમ કેવો હોય...આ રહસ્યમયી ..થ્રીલર..પ્રેમનાં આરોહ અવરોહમાં રચાયેલી પ્રણયકથા જરૂરથી વાંચો વંચાવો આજથી પ્રથમ પ્રકરણ પ્રસ્તુત છે માત્રૂભૂમિનાં મંચ ઊપર.
Read my book 'ઉજળી પ્રિતનાં પડછાયા કાળા....' on MatruBharti App.
http://matrubharti.com/book/19858567/

daksheshinamdar.dil

Good morning

umeshdonga

aarti.m

kirankajal

First time I am on top of trending author list...

jatiin007

भूगर्भ = भूमि का गर्भ/ भूमि के अंदर। निविड = घाना। तम = अन्धकार। समक्ष = सामने। नेह = प्रेम। बट = बरगद। 

deepaktalab

kishorramani

kirankajal

Good morning

umeshdonga

mehul.writer

GURU IS.... YOUR....BEST FRIEND.........
BEST  RALL MODEL.........
   OR..........
BEST  ADVISER.............

FROM
DIL   NI    VATO................

shilu.

લડવું છે મારે, ઘણાએ અંગતની સામે,

કૃષ્ણને કહો.... ફરી ગીતા સંભળાવે...!!

joshichetan