Quotes by kishor Ramani in Bitesapp read free

kishor Ramani

kishor Ramani

@kishorramani


તમને જોયાને ઉડી ગયો ચૈન,
કરવી હતી દોસ્તીને થઈ ગયો પ્રેમ !!

Today morning 5:44

'દુનિયા માં ફક્ત દિલ જ એવું છે જે
આરામ કયૉ વગર
કામ કરે છે
???
એટલા માટે એને ખુશ રાખો
પછી ભલે આપણુ હોય કે પછી બીજા નુ...!!!'

Read More

Don't stop till you get enough...

Stranger's message

Hello!

I don't know who will read this but I just want to tell You that you can succeed in whatever you are doing. Keep going buddy. 

Love                                                
from a stranger 
Ps:Feel free to message me ❤

Read More

Dad and my conversation at morning while i am wishing him birthday

Morning 11:08

Me : હાલો
Dad: હાલો
Me: હુ: કરો છો??
Dad: કાંઈ નહીં જો કારખાને છું. 
Me: હમમમમ: 
Me: હુ: ચાલે ક્યો નવીન માં... 
Dad: કાંઈ નહીં જો ને ચાલ્યા રાખે... 
Me: આજ હુ: છે ખબર છે??
Dad: કાંઈ નહીં... 
Me: આજ કેટલી તારીખ છે?? 
Dad: પેહલી તારીખ છે. 
Me: પેહલી જૂન... :-);-)... આજ શું છે, યાદ કરો... 
Dad: હા પેહલી જૂન, આજ તો મારો birthday છે... :-):-)
Me: Happy birthday :-):-)
Dad: Ha happy birthday... :-):-)
Me: પપ્પા thank you kehvanu હોય... 
Dad: Ha Thank you :-):-)
Me: હમમમમ:
...

Read More

સાંજે કરમાય જવાના...
     એ ખબર જ છે, ફુલને...!

તો ય રોજ સવારે...
     હસતાં હસતાં ખીલે છે...!!

કરવી પડે છે તનતોડ મહેનત,
કિસ્મત કંઈ એમજ પલટાતી નથી..

બે-ચાર સારા સ્વપ્ન જોઈ લેવાથી,
હકીકત કદી બદલાતી નથી..

પણ હા, સ્વપ્ન જોવાનું ભૂલી ના જવું જોઈએ...
સ્વપ્ન થી ભવિષ્યમાં માં કાંઈક કરવાની પ્રેરણા મળશે... 

Read More

કોઈને દલીલો થી જીતવાના બદલે,

તેને મૌન થી પરાજિત કરો;

કારણ કે...

જે તમારી સાથે હંમેશા દલીલ કરવા તત્પર હોય તે તમારું મૌન સહન નહિ કરી શકે....

Read More