મને તો ફક્ત તું ગમે,
બીજું નહીં કશું ગમે.

સામે બેસું અનિમેષ,
તને બસ તાકવું ગમે.

છે તું મૂજમાં સામેલ,
કહે પછી મને શું ગમે.

શબ્દે શબ્દે તું મારા,
ફક્ત તને લખવું ગમે.

હદ પ્રેમની ના,
મારું તને ગમવું ગમે.

Gujarati Whatsapp-Status by Dr Vaibhav G Patel : 1154
Guddu 7 year ago

mari zindagi ma tu ane tara ma jivvu game

Guddu 7 year ago

tnku sir mane appriciate krva

Guddu 7 year ago

mangu khuda pase ane bandagi ma tu male

Dr Vaibhav G Patel 7 year ago

I Like Ur Thinking Power

Guddu 7 year ago

hmm hju biji vicharu sir

Guddu 7 year ago

lakhu tara vise pana pan jive uthe

New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now