અમસ્તાં જ હૃદય પ્રફુલિત થઈ જાય છે,
યાદો તમારી ચહેરે હાસ્ય અર્પી જાય છે,
મળે જો નવરાશની થોડી પણ પળ
દોસ્ત! યાદો થકી આપની હાજરી પ્રત્યક્ષ થઈ જાય છે.
- ફાલ્ગુની દોસ્ત

Gujarati Whatsapp-Status by Falguni Dost : 112003904
Falguni Dost 1 year ago

😀😀👍🏻

Narendra Parmar 1 year ago

આ તો બહુ સારું કહેવાય તમારું ખર્ચા પાણી બચી જાય....✔️👍👌👌👌

Falguni Dost 1 year ago

વાહ ભાઈ 👌🏻

Parmar Mayur 1 year ago

તેનું મૌન પ્રત્યક્ષ તોડવા વિહવળ હૈયું બેચેન થઇ જાય છે. તેનો અહેસાસ પણ તેની છબી ચક્ષુ સમક્ષ રચી જાય છે. કામની પળો થોડો તારી યાદોના વિરામ નું કારક બની જાય છે. દોસ્ત! સાચે જ એક ચાહના ની અધૂરપ થી હૈયું ગમગીન થઇ જાય છે.

jagrut Patel pij 1 year ago

વાહહ વાહહ

Shefali 1 year ago

Kya baat 👌🏼

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now