શ્રી કૃષ્ણ કહે છે........
આ સંસાર મા ક્યારે કોઇ જગ્યા અથવા કોઇ વ્યક્તિથી તમારો મોહ ઉઠી જશે એ તમને પણ નહિ ખબર પડે અને તમને છોડી જતી રહેશે પછી એ કોઇ સબંધ હોય અથવા શ્વાસ હોય.....
દુનિયા મા જેટલી વસ્તુ અથવા માણસ પ્રત્યે તમારો મોહ છે એ બધી મારી માયા છે.... એતો ઠીક માણસ ની જોડે જે ઘટના થાય છે એની જવાબદારી પણ હું સ્વયં નથી લેતો.... એમાં પણ હું કોઇ વ્યક્તિ વિશેષ કે કોઈપણ ને નિમિત્ત બનાવું છુ અને પછી એજ વ્યક્તિ કે કોઈપણ તમારી જોડે એ બધું કરાવી લેશે જે બધું પેહલા થી જ નક્કી છે
માટે જિંદગી જીવવા આપી છે તો જીવો અને બાકી બધું મારા પર છોડી દયો.....
!! જય શ્રી કૃષ્ણ !!