શું તારું જવું જરુરી હતુ ?
કાશ તું રોકાઈ જતો મારી સાથે ,
કાશ હું આવી સકતી તારી સાથે …

Gujarati Whatsapp-Status by Niya : 111979011
Kamlesh 1 year ago

કાશ..!!!

બદનામ રાજા 2 year ago

જે મજા કાશ માં છે, એ હાંસિલ માં ક્યાં 😀 ખુબ જ ગહન શબ્દ કાંઈ પણ વસ્તુ, વ્યક્તિ સ્થિર નથી આ દુનિયામાં પરીવર્તન સંસારનો નિયમ છે, સમય સાથે બધુજ બદલાઈ છે, જેટલી જલદી આ સ્વીકારી લયે જીવન એટલું જ સરળ 🙂

Manish Patel 2 year ago

જે થાય તે સારા માટે જ થાય

Falguni Dost 2 year ago

હા ખરી વાત! 😔

Niya 2 year ago

કેટલું અઘરું હોય છે ને આ કાશ … !

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now