Quotes by shah in Bitesapp read free

shah

shah

@shreeshah


*વિશ્વાસનો અર્થ એ નથી કે "હું જે ઈચ્છીશ" તે જ ઈશ્વર કરશે,*

*પણ વિશ્વાસનો અર્થ એ છે કે ઈશ્વર હંમેશા એ જ કરશે જે "મારા માટે સારું" હશે.*

*🌞સુપ્રભાત🌞*

Read More

*સફળ વ્યક્તિની ચમકથી જ લોકોને મતલબ હોય છે, તેણે કેટલાં અંધારા જોયા તે કોઈ નથી જાણતું*

*🌹🙏શુભ સવાર🙏🌹*

ભગવાન સબંધ આપે છે
સમજવા, જાણવા, જીવવા
અને
આનંદ માણવા માટે
પણ..
માણસ એને વેડફી નાંખે છે,
ફક્ત ને ફક્ત પારખવા માટે…✍️

|| શુભ ~ સવાર ||

Read More

*કોઈ પણ વાત નું ઘમંડ ન કરો.....*
*આખી દુનિયા ને જોનારી આંખ ને પણ આંખ માં પડેલું કચરું જોવા માટે બીજાનો સહારો લેવો પડે છે........*

*શુભ સવાર ના જય જિનેન્દ્ર*

Read More

*વાણી એવુ "વસ્ત્ર" છે જો સમજ્યા વિના વાપર્યું તો આખું વ્યક્તિત્વ "નિવસ્ત્ર" થઈ જાય ....*

*🌹🙏Good morning🙏🌹*

Read More

*કોઈની સાથે ખોટું કર્યા પછી ,*
*પોતાના વારા ની રાહ જરૂર જોજો*
*કર્મ નું ફળ જરૂર મળશે.