Quotes by Manish Patel in Bitesapp read free

Manish Patel

Manish Patel

@manishpatel
(25.8k)

*Life is all about adjustment between your feelings and reality.*

*There are so many situations in your life where you have to quit your feelings and accept the reality..*

*GOOD MORNING*

ઇચ્છાઓ નો અંત થઇ જાય
તો તો માણસ સંત થઇ જાય good morning radhe radhe 🙏
- Manish Patel

जिंदगी में बस दिल जीतने का मकसद रखो,दुनिया जीतकर तो सिकंदर भी खाली हाथ रह गया
good morning
- Manish Patel

एक अच्छा रिश्ता हमेशा हवा की तरह होना चाहिए
खामोश
मगर हमेशा आसपास
- Manish Patel

*_રામાયણ આપણને એ નથી શીખવતુ કે બધું જ સહન કરવું. રામાયણ એ સંદેશ આપે છે કે મર્યાદા માં રહેવું. પોતાના સન્માન ને સુરક્ષિત રાખવું. પ્રભુ શ્રીરામ સંયમિત હતાં. એમની પાસે ધૈર્ય હતું.કોઈને ધૃણા નહોતા કરતા. નીચા નહોતા દેખાડતા._*
*_અયોધ્યા જેવી દિવ્ય નગરીમાં પણ મંથરા હતી, કૈકેયી નાં મનમાં પણ insecurity અને jealousy હતી.દુનિયામાં ઘણા એવા લોકો છે જે બીજાને નીચા દેખાડીને પોતાને મહાન સમજે છે, કેટલાક તો દરેક સફળતામાં હરીફાઈ કરે છે, કેટલાકથી બીજાની ખુશી નથી જીરવાતી.પણ ત્યારે..._*
*_●દરેક વાતની પ્રતિક્રિયા આપવી જરૂરી નથી._*
*_●દરેક ઝગડામાં ઉતરવું તે બહાદુરી નથી._*
*_●કેટલીક વાતો હસીને ટાળી દેવી એ બુદ્ધિમાની છે._*
*_●ક્યારેક શાંત રહેવું એ પણ પરિપક્વતા છે._*
*_●તો ક્યાંક સીમાંકન નિશ્વિત કરવું એ આત્મસન્માન છે._*
*_સંબંધો તોડવા એ સમાધાન નથી.પણ સંબંધોમા કોઈ મંથરા હોઈ તો પોતાના રામત્વ ને આમ જ બચાવી શકાય છે._*
*_નવા વર્ષના રામ રામ._*

*_શુભ સવાર 🙏🏻☺️_*

Read More

સંબંધો નિભાવવામાં મુકાબલો ન કરાય...

કોઈ આપણને યાદ ન કરે તો આપણે યાદ કરી લેવાય...

શુભ સવાર

જે તમારી દિલથી Care કરતા હશે,

એ તમને ત્યારે પણ સાંભળી શકશે જયારે તમે ચુપ હશો
શુભ સવાર