The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
લાગણીની મૌન વાચા એટલે આંસુ જે દર્દના પણ હોય ને હરખના પણ દોસ્ત! વ્યક્તિત્વ એવું રાખજો નામ સાંભળતા આવે આંખમાં હરખના આંસુ. - ફાલ્ગુની દોસ્ત
ભાઈ એકદમ સાચી વાત કહી 👌🏻👌🏻
mast...👌 purush ni ankh ma bashalu chomashu,shtri na kamoshmi mavtha karta thoath mar hoiye che. luachi na sakiye tamara harek anshu ne atla ame najik pan nathi,pan bhijaiye na sakiye tamar anshuwo thi atla ame dure pan nathi bus tamre dil thi potana manvani jarure che kem ka prem nu pradarshn na hoiye tano ahshash thavo jaruri che...💞
વાહ ભાઈ.. સાચીવાત
કોઈ સમજે જો કોઇના આંસુને તો તેનાં માટે આંસુ કિંમતી મોતી છે. જે આંસુની કિંમત સમજે છે તે વ્યક્તિ દોસ્ત ખુદ અનમોલ મોતી છે.
વાહ.. મસ્ત અભિવ્યક્તિ.
Right
સાચી વાત 😊
સાચી વાત છે દોસ્ત.. ખુશી ના યે આંસુ, ને, દુઃખ નો ઉપચાર આંસુ, ન મળે જ્યારે મદદગાર કોઈ, બને સહારો,બે ચાર આંસુ....
વાહ સાવ સાચું...✍️👌👌
Heart touching ♥️
હૃદયસ્પર્શી...👌✍️
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser