ગુમ થયેલું મારું અસ્તિત્વ, મારી લાગણી, મારો સમય..
જો ને.. વસ્તુ હોય તો મળે પણ કંઈ જ પાછું મળતું નથી!
દોસ્ત! મળે છે ફકત અનુભવ... જે જીવન જીવતા શીખવી દે છે.
- ફાલ્ગુની દોસ્ત
- Falguni Dost

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111978119
Parmar Mayur 2 year ago

કોઈનાં અસ્તિત્વનું સર્જન કરવા ખુદનું અસ્તિત્વ ખુદ જાણીને ગુમાવ્યું છે. મુર્તિ, પગથિયું કે કોઈ સર્જન બંને મસ્ત પણ દોસ્ત તેનાં ઘડનારે સમય પણ ગુમાવ્યો છે.

Falguni Dost 2 year ago

સાચીવાત

Shefali 2 year ago

બહુ મોંઘુ પડે છે આ જીવતા શીખવું!!

Divyesh Patel 2 year ago

Heart touching......

Kamini Shah 2 year ago

એકદમ સાચું

Falguni Dost 2 year ago

વાહ દોસ્ત જોરદાર જૂના સંવાદો અને એજ સંવાદોની યાદો ભીતરે જીવંત રહી કરે જાત સાથે વાતો રહ્યું બધું આલ્બમમાં અકબંધ દોસ્ત! નજરે તરે અને આંખમાંથી સરે યાદો

Dipika 2 year ago

કંઈક ગુમાવ્યાંની પીડા, અને બંધ મઠ્ઠીમાં યાદો અકબંધ.. ક્યારેક આ જિંદગી મને ઝાકળ સમી લાગે.💛🧡❤️

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now