પૂરી થઈ જતી હોય જો ,
કમી ગમતા જણ ની,
તો સમય સાથે હું,
સમાધાન કરવા માંગુ છું,
ગમતી વ્યક્તિ સાથે,
ગમતી હું એક,
મુલાકાત કરવા માંગુ છું....
good morning
- Mrs Farida Desar foram

Gujarati Shayri by Mrs Farida Desar foram : 111977282

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now