અમુક મંદિરમાં સ્ત્રીઓને પ્રવેશ કરવાની મનાઈ હોય તો ક્યાંક કોઈ મંદિરમાં દર્શન કરવા દે પણ પૂજા કરવાની મનાઈ હોય એ બધું જેમના મતે યોગ્ય કહેવાતું હોય એ એટલું જણાવજો કે કોઈ મંદિરમાં કોઈ પૂજારી પૂજા કરાવતા હોય એ સિગારેટ કે દારૂ પીતા હોય અને પૂજા પણ કરાવતા હોય તો એ તમારા મતે કેટલું યોગ્ય કહેવાય?