સૌથી પ્યારા હતા મારા દાદા.
મારા માટે લાવ્યા હતા તે ગદા.
મને બુલબુલ કહેતા હતા સદા,
બહુ સુંદર હતી તેમની સૌ અદા.



❤️❤️❤️ "Rup"

Gujarati Poem by Dave Rup : 111938049
Divyesh Patel 5 day ago

બજરંગ બલી વાલી ગદા 😅

वात्सल्य 5 day ago

બુલ બુલ કબૂલ, પરંતુ હવે સ્મરણ કબૂલ 🙏🙏🙏

New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now