રસોડાની અંદર પ્રવેશતા રૂસ્ટ-પુષ્ટ સ્ત્રી નજરે ચડી, કામણગારી આંખો મારા હૃદયનો એક ધબાકારો ચૂકાવી ગઈ. શુ વખાણ કરું એના ઘાટના, લચકતી કમર લચક-મચક ચાલ જોઈ મારા આંખના પલકારા સ્થંભી ગયા. પાસે ગયો અને હૃદયની કુણી લાગણી વ્યક્ત કરી બેઠો કહેવાનું શુ હતું ? અને કહી શુ બેઠો. . એ માનશે મારી વાત. મનમાં રહેલ શંકાનો પથ્થર ઘા કરી કહી બેઠો..