Quotes by kp Gohil in Bitesapp read free

kp Gohil

kp Gohil

@kpgohil1111111gmail.com170735


छोटे छोटे झरने है
झरने का पानी चू कर कुछ वादे तो करने है
कसम लो इन पहाड़ों की
वो कायम तो रहते है

-kp Gohil

ચિલે ચીલે ગાડી ચીલે
ચીલે ચીલે કપુત્ત
પણ ચીલે નવ ચીલે
ઘોડો સિંહ ને સપૂત

-kp Gohil

રસોડાની અંદર પ્રવેશતા રૂસ્ટ-પુષ્ટ સ્ત્રી નજરે ચડી, કામણગારી આંખો મારા હૃદયનો એક ધબાકારો ચૂકાવી ગઈ. શુ વખાણ કરું એના ઘાટના, લચકતી કમર લચક-મચક ચાલ જોઈ મારા આંખના પલકારા સ્થંભી ગયા. પાસે ગયો અને હૃદયની કુણી લાગણી વ્યક્ત કરી બેઠો કહેવાનું શુ હતું ? અને કહી શુ બેઠો. . એ માનશે મારી વાત. મનમાં રહેલ શંકાનો પથ્થર ઘા કરી કહી બેઠો..

Read More

મરુ છૂ જેને મળવા તેનુ મુખ ના હુ દેખુ
અને ડરુ છુ જેનાથી ઈતો રોજ સામો થાય છે

-kp Gohil

I wish you were soap so I could feel you all over me.
I may not go down in history, but I’ll go down on you.

-kp Gohil

Hard work beats talent when talent doesn't work hard
જ્યારે પ્રતિભા સખત મહેનત કરતી નથી ત્યારે સખત મહેનત પ્રતિભાને પછાડે છે

-kp Gohil

હંમેશા સફળતાનો રસ્તો સારા પુસ્તકોમાંથી નીકળતો હોય છે