#દિકરી નો માંડવો જો ઓલા સૂરજ ને ઘેર હોત તો પણ જાણત કે ઓલું અંધારું શું ચીજ છે...
ફળ ના આંબલીયા મા પાંદડાઓ ઝૂલે... એની ભીતર કાઈ મમતા નું બીજ છે...
દીકરી બહુ ભાગ્ય સાળી ને મળે સાહેબ...કદાચ જો એ સૂરજ ની સાથે એના ઘરે રહેતી હોય તો ત્યાં તો માત્ર પ્રકાશ જ હોઈ છતાં એને ખબર પડે કે અંધારું શું છે...
દીકરી એના પરિવાર સાથે જેમ ઝાડ ની ડાળી મા એના પાંદડા ઝૂલતા હોય એમ ઘરમાં ઝૂમી રહે છે પણ સાહેબ પરિવાર પ્રત્યેનો એનો વહાલ જાણે એની ભીતર એક મમતા જીવંત હોય એવું લાગે...