Quotes by Mukesh Dhama Gadhavi in Bitesapp read free

Mukesh Dhama Gadhavi

Mukesh Dhama Gadhavi Matrubharti Verified

@mukeshdhama1620
(84)

*किसी ने मुझसे पूछा...?*

*कुछ लोग आपको*

*पसंद क्यों नही करते...!*

*मैंने हंसकर जवाब दिया...!*

*इंसान हूं*

*पैसा नही*

*जो सबको पसंद आ जाऊं...!!*

Read More

રેખાઓનું પણ પોતાનું, અસ્તિત્વ હોય છે...
કપાળ પર ચિંતા,
હથેળી પર ભાગ્ય....
જમીન પર ભાગલા અને
સંબંધોમાં તીરાડ....

Read More

*પૈસા કરતાં "પરવરીશ" મહત્વપૂર્ણ છે*............❗️

*સુવિધાઓ કરતા "સંસ્કારો" મહત્વપૂર્ણ છે*............❗️
*અને*
*સુંદરતા કરતાં "સ્વભાવ" મહત્વપૂર્ણ છે*............‼️
🕉️હર હર મહાદેવ 🕉️

Read More

આજ થી શરુ થતા પવિત્ર શ્રાવણ માસ ની બધા વ્હાલા મિત્રો ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
https://www.instagram.com/reel/C-SBpmkhUAX/?igsh=MTEzMTlzczE0NXU1Zw==
થોડું નવું અને સાવ મારા અંદાજ અને અવાજ મા તો જરૂર એક વખત મુલાકાત કરજો આ પેજ..
મહાદેવ હર...

Read More

કેટલાંક 'મનમાં' ઊતરી ગયાં. ને
કેટલાંક મનમાંથી ઊતરી ગયાં !!!

મનમાં જે ઊતર્યા,
એને 'સંભાળીને' રાખું છું. અને

મનમાંથી જે ઊતર્યા,
એનાથી સંભાળીને રહું છું...

Read More

ભાવ તાલ બજાર મા સારા લાગે સાહેબ...સંબંધ મા નહિ...!!

केवल स्वयं को ढूँढना है,
बाक़ी सब Google पर हैं…..

અતી ભારે વરસાદ પડયા પછી એક મિત્ર સાથે વાત થઈ,શુ છે પરિસ્થિતિ? તેણે કહ્યું,આ વખતે વરસાદેતો રેકોર્ડ તોડયો નદીના પાણી ગામમાં ઘુસ્યા,ખેતરો તરબોળ થયા, ત્રણ -ચાર વીઘા માં તો ધોવાણને લિધે ફરી વાવણી કરવા લાયક જ ના રહા, ચોમાસું પાક બસ પૂર્ણતાને આરે છે,તે બોલતો ગયો ને હું સાંભળતો ગયો, ઘણી વ્યથા ઠાલવીયા પછી તેણે છેલ્લે કહું કે કાંઈ વાંધો નહીં મેં (વરસાદ) થયે મરસુ નહીં શિયાળું પીતમા લળી લેશું,આ છે મારા ભવ્ય ભારતનો "#ધરતી #પુત્ર " એટલે જ એને "#જગતનો #તાત " કહેવાય છે...

Read More

जमाने ने अपने अपने हिसाब से पढ़ा होगा,

पर मैंने लिखा तो बस तुम्हें ही है...❤️🌻

कभी सुनाई बात पर यकीन मत कीजीए एक बात के तीन पहलू होते है

आपका, उनका और सच