આંખો કોરી રહી ને,😐
હૃદય ભીંજાઈ ગયું..😪
સૌથી તો અજાણી રહેલી
એવી એક રાઝની વાત 🤫
રાત્રી ના અંધકાર માં🌆
એક તકિયુ 🧖, છાનામાના જાણી ગયું...😔
*અનુરાગ બાસુ*

Gujarati Blog by Anurag Basu : 111857399

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now