એક મુલાકાત કે જેમાં હોઈએ ફક્ત તું અને હું જ,
અહેસાસ, અનુભુતી, લાગણીની સંગાથે તુ અને હું જ,
નહિ સમયની મર્યાદા કે નહીં કોઈની ખલેલ,
દોસ્ત! મનના તરંગોની તાલે ઝૂમીએ તું અને હું જ!

-Falguni Dost

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111830261

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now