બસ યાદ કરતા જ મનમાં શાંતિ જણાય,
સ્મરણમાં રમ્યા કરે એનું નામ એમ હૃદયે અનુભવાય,
લાગણી એની રોમ રોમમાં અહેસાસ બની રેલાય,
હે ક્રૃષ્ણ! રોજ મંદિર સુધી જવું નથી પડતું, તારી અનુભૂતિ જ મનમંદિરમાં અનુભવાય!
#Janmashtmi

Gujarati Religious by Falguni Dost : 111825935

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now