Gujarati Quote in Quotes by Chaitanya Joshi

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મઝધારનેય ક્યારેક કિનારો મળશે.
ઝંઝાવાતમાંય કોઈ સહારો મળશે.
ઉરઅગન તો રત્નાકરને પણ છે જ,
વડવાનલનો ક્વચિત ઈશારો મળશે.
ચારેકોર અબ્ધિજળ વચ્ચે જીવવું,
સબૂરી રાખો મારો કહેનારો મળશે.
ક્યાંક જળચર પણ ઉત્પાત મચાવે,
ઉગરવાના સવેળાએ વિચારો મળશે.
હશે કોઈને તમારી પણ પ્રતિક્ષાને,
જઈ જુઓ ત્યાં આવકારો મળશે..
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Quotes by Chaitanya Joshi : 111820073
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now