અસ્તિત્વ ક્ષણજીવી ધરાવું છું,
પાણી, પવનનું સંયોજન છું,
ઝાંય મેઘધનુષી બતાવું છું,
અનંતની કણ, જેનું જીવન;
એવો હું પરપોટો છું .
--વર્ષા શાહ

Gujarati Motivational by Varsha Shah : 111815404

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now